Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા રોગી કલ્યાણ સમિતિ ને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરા માં મળેલ મીટીંગ ઝાલોદ પ્રાંત શ્રી ભાટિયાની અધ્યક્ષતામાં રોગી કલ્યાણ સમિતિ ની મળેલ મીટીંગ ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રોગી કલ્યાણ સમિતિની ત્રિમાસિક મીટીંગ ઝાલોદ પ્રાંત શ્રી ભાટિયા ની અધ્યક્ષતામાં મળેલ હતી જેમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા મામલતદાર શ્રી વાઘેલા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર રાઠવા સંજેલી સુખસર અને બલૈયા ના અધિક્ષક શ્રી તેમજ સંલગ્ન અધિકારી કર્મચારી અને સભ્ય શ્રી શબ્બીરભાઈ સુનેલવાલા ઉપસ્થિત રહ્યા હતા ત્રિમાસિક ભરાતી રોગી કલ્યાણ સમિતિની મિટિંગમાં નાના-મોટા થતા ખર્ચાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ થયેલ ખર્ચ તેમજ નવા ખર્ચની બહાલી આપવામાં આવી હતી રોગી કલ્યાણ સમિતિના સભ્ય શબ્બીરભાઈ સુનેલવાલા દ્વારા કોરોના સમય દરમિયાન સંસદ સભ્ય શ્રી ની ગ્રાન્ટ માંથી ફાળવવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટ તુરંત ચાલુ કરવા માટે રજૂઆત કરેલ હતી

Share

Related posts

બજેટ મંજૂર: ચાણસ્મા તાલુકા પંચાયતનું 96.36 લાખનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું

Admin

છેલ્લા ૧૫ વર્ષથી ધાડના ગુન્હામાં નાસતો ફરતો આરોપી પકડી પાડતી દાહોદ એસ.ઓ.જી

gujaratjanekta

ચલો જ્ઞાન બઢાયે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial