Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમડી ગામમાં હિન્દુ સમાજ દ્વારા શ્રાવણ મહિનાને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો

પંકજપંટિત

લીમડી ગ્રામ પંચાયત લીમડી પોલીસ સ્ટેશન ખાતે શ્રાવણ માસને લઈ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતુંલીમડી ગામમાં ગેરકાયદેસર ઘણી જગ્યાએ કતલ ખાના ચાલી રહ્યા છે જાહેર મા નોનવેજ ની દુકાનો લારીઓ બિરિયાની ઈંડા વેચવાનું ચાલી રહ્યું છે ત્યારે હિન્દુ સમાજ ની લાગણી દુબઇ રહી છે વારંવાર ફરિયાદ કરવા છતાં આ ગેરકાયદેસર ચાલતા કતલ ખાના અને નોનવેજ ની દુકાનો હોટેલો બંધ કરાવવામાં નથી આવતીઆજે હિન્દુ સમાજ લીમડીદવારા ચીમકી ઉચ્ચારવા માં આવી છે કે શ્રાવણ માસ ચાલુ થાય પહેલા જો બંધ કરાવવામાં નહીં આવ્યું આ બધું તો કઈ થાય તો પછી ની જવાબદારી પ્રશાસન ની રહેશે

Share

Related posts

સરકારી પોલીટેકનિક દાહોદ ખાતે રક્તદાન શિબિર યોજાઈ

gujaratjanekta

દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને મહાત્મા ગાંધી શાળા વિકાસ સંકુલ ૧ તેમજ સેન્ટ સ્ટીફન સ્કૂલ દાહોદ દ્વારા આયોજિત ,ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

Admin

વડોદરામાં બિલ્ડરો અને ડેવલોપર્સનું મોટું કૌભાંડ : કૌભાડમાં કોર્પોરેશનનાં અધિકારીઓની પણ સંડોવણી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial