ઝાલોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત પી.વી.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલના સહયોગથી પોસ્ટર બેનર સાથે નગરમાં રેલી યોજી નગરજનોને જાગૃત કરાયા
પંકજ પંડિત ભારત સરકાર દ્વારા ૨ જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે....

