Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મિશન હાયર સેકન્ડરીમાં શાળા સુરક્ષા તેમજ મહિલા સલામતી માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો

પંકજ પંડિત

આજે મિશન હાયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ વી બી સંગાડા દ્વારા ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.આઈ ગૌરવ ગામીતને વાત કરતા તેમને શાળા સુરક્ષા તેમજ મહિલા સલામતી માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો પણ એસપી સાહેબની વિદાય કાર્યક્રમ હોવાથી ગામીત સાહેબ આવી શક્યા ન હતા પણ તેમની જગ્યાએ ખેતાભાઇ ભાભોર ASI તેમજ સુરેશભાઈ હેડ કોન્સ્ટેબલ બેબીકા બેન wpc તેમજ ચંદ્રિકાબેન wpc સોનલબેન ચારેલ મહિલા કાઉન્સિલર તેમજ મોનુબેન રાઠોડ મહિલા કાઉન્સિલર તેમજ ઝાલોદ તાલુકાની 181 અભય દ્વારા મહિલા સુરક્ષા તેમજ બાળક સુરક્ષા અને જે અમદાવાદને બનાવ બન્યો હતો તેને અનુલક્ષીને કયા કયા બાબતો ધ્યાનમાં રાખવી તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે બાળકો માટે પણ એક હેલ્પલાઇન નંબર છે 1098 જેના પર બાળકોને લગતી કોઈપણ સમસ્યા હોય ત્યારે એને પણ જાણ કરી આપણે માહિતી આપી શકીએ છીએ અને પોલીસ છે એ જનતાની સેવા માટે છે મદદ માટે છે એનાથી ડરવાની કોઈ જરૂર નથી એ પણ આપણા મિત્ર છે એ પ્રમાણે ની માહિતી આપવામાં આવી હતી.

Share

Related posts

વડોદરા: વડોદરામાં બે લોકોના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું, વિવિધ બ્રિજ પર શેફ્ટી તાર લગાવ્યા

Admin

ફતેપુરા તાલુકાના ફતેપુરા નગર માં આવેલ કોમલ શિક્ષણ સંકુલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજની કાર્યકારિણી બેઠક માંડલેશ્વર મહાદેવ મંદિરે યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial