Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ દ્વારા ગણેશ સ્થાપનાને અનુલક્ષી નગરના માર્ગો પર ફૂટમાર્ચ કાઢવામાં આવી

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં કાયદો વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગણેશ સ્થાપના થયેલ વિવિધ વિસ્તારોમાં તેમજ નગરના મુખ્ય માર્ગો પર ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ નગરના મુખ્ય માર્ગો પર પી.આઈ.ગૌરવ ગામીત ,પી.એસ.આઈ સી.કે.સીસોદિયા ,પી.એસ.આઈ આર.વી.રાઠોડ દ્વારા પોલિસ સ્ટાફ સાથે રાખી ફૂટમાર્ચ કાઢવામાં આવી હતી. નગરમા ગણેશ સ્થાપના વિસ્તારમાં આવતા અલગ અલગ રસ્તાઓનુ પરીક્ષણ તેમજ રૂટમા આવતા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નગરમા ફૂટમાર્ચ અન્વયે અલગ અલગ રૂટ પર ટ્રાફિક વ્યવસ્થા અંગે વ્યાપારીઓને સૂચન આપવામાં આવ્યું હતું.

Share

Related posts

કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચે કરેલા વિકાસના કામોની RTI અંતર્ગત માહિતી મંગાતા ફતેપુરા તાલુકામાં ખળભળાટ

gujaratjanekta

ઝાલોદ ડિવિઝન પોલિસ દ્વારા વિવિધ ગુન્હાઓ અંતર્ગત પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરાયો

gujaratjanekta

બીટીપી અને ભાજપ નું ગઠબંધન થાય તેવી શક્યતા, મહેશ વસાવા અને છોટુ વસાવા આમને સામને

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial