ગોવિંદ ગુરૂ – લીમડી તાલુકાના મીરાખેડી ખાતેથી ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાએ વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવ્યો
રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય કીટ વિતરણ કરવામાં આવી*માહિતી બ્યુરોઃ દાહોદ, તા. ૦૮ ઓક્ટોબર સેવા, સમર્પણ અને સુશાસનના ૨૪ વર્ષની ગૌરવપૂર્ણ વિકાસ યાત્રાની તા....

