Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ટોપ ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારમારીયા યોજાયેલ આરોગ્ય કેમ્પમાં ૧૭૮ લાભાર્થીઓએ વિવિધ સેવાનો લીધો લાભ

gujaratjanekta
ઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારમારિયા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૧૭૮ લાભાર્થીઓએ વિવિધ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ઝાલોદ સબ જેલ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો

gujaratjanekta
ઝાલોદ તાલુકાની સબજેલ ખાતે , આજે તા 23/9/2025 “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ અયોજન માનનીય મુખ્ય...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાયણ ખાતે આરોગ્ય શિબિર યોજાઈ

gujaratjanekta
ઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાયણ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૧૭૩ લાભાર્થીઓએ...
Breaking News ટોપ ન્યૂઝ

વડોદરામાં સમા સાવલી વિસ્તારના વિશાળ મેદાનમાં “શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ” નું ભવ્ય આયોજન : પ્રથમ નોરતે ખેલૈયાઓ ગરબે ગુમ્યા

gujaratjanekta
સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ વડોદરા જિલ્લામાં અનેક ઉત્સવો નું આયોજન થાય છે ત્યારે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમાજ સેવક કમલેશ પરમાર દ્વારા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સુખસરમાં કુપોષિત બાળકોને પોષણ કીટ નું વિતરણધારાસભ્ય રમેશભાઈ કટારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત દેશમાં સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેમાં ફતેપુરા તાલુકાના સુખસર ખાતે સોમવારના...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પીએચ.ડી ની ડીગ્રી મેળવતા ગોધરાના પ્રો. અજીતસિંહ ચૌહાણ

gujaratjanekta
પંકજ પંડિત સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે વીઝીટીંગ ફેકલ્ટી તરીકે ફરજ બજાવતા પ્રો. અજીતસિંહ ચૌહાણએ “એ સ્ટડી ઓફ ફાઈનાન્સિયલ પર્ફોર્મન્સ ઓફ જીએસએફડીસી”- ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ દ્વારા નવરાત્રિ મહોત્સવને લઈ ગરબા આયોજકો સાથે મીટીંગ યોજી : નગરમાં ફૂટ પેટ્રોલીંગ કરી ગરબા સ્થળની ચકાસણી કરવામાં આવી

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ પોલિસ દ્વારા નવરાત્રિ દરમિયાન માસ-મટનની દુકાનો બંધ રાખવા ગરબા આયોજકો દ્વારા માંગ કરાઈઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ડી.વાય.એસ.પી ડી.આર.પટેલની અધ્યક્ષતા હેઠળ ગરબા આયોજકો...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ સ્ટેશનમા ફરજ નિભાવતા રાહુલસિંહ સોલંકીનુ ટ્રાન્સફર થતાં તેમનું વિદાય સમારંભ ડી.વાય.એસ.પી દ્વારા યોજવામાં આવ્યું

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદપાયલોટનાનામથીહુલામણાતેમજ સરળ અને સૌમ્ય સ્વભાવને લઈ સ્ટાફમાં સહુના પ્રિય ઝાલોદ ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના ડ્રાઇવર તરીકે પોલિસ સ્ટેશનમા ફરજ નિભાવતા રાહુલસિંહ મહેન્દ્રસિંહ સોલંકી દ્વારા સ્વેચ્છીક...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા અને સંજેલી તાલુકા નો રક્તદાન કેમ્પ સુખસર ખાતે યોજાયો

gujaratjanekta
ફતેપુરા  શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરાધારાસભ્યના અધ્યક્ષ સ્થાને સ્થાનિક કાર્યકર્તાઓ એ 44 બોટલ રક્તદાન કર્યું.ઓપરેશન સિંદૂર ની સફળતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયોપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ...
Breaking News ટોપ ન્યૂઝ

વડોદરામાં મોડી રાત્રે નવરાત્રિના મંડપ પર પથ્થરમારો : કારના કાચ તોડાયા – જાણો વધુ

gujaratjanekta
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરમાં ફરી એકવાર શાંતિને ડહોળવાનો પ્રયાસ થયો છે. જૂનીગઢી વિસ્તારમાં, જે સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાય છે, ત્યાં નવરાત્રી પંડાલ...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial