Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વિકાસ સપ્તાહ અંતર્ગત ઝાલોદ નગરપાલિકા દ્વારા “મારું ઘર સ્વચ્છ ઘર” થીમ હેઠળ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નગરની સરકારી શાળાઓમાં યોજાયેલી આ ચિત્ર સ્પર્ધામાં બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને સ્વચ્છતાનો સંદેશ આપતાં આકર્ષક અને સુંદર ચિત્રો દોર્યા હતા.સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને નંબર આપવામાં આવ્યા તેમજ શ્રેષ્ઠ ચિત્રો દોરનાર વિદ્યાર્થીઓને ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા.આ અવસરે નગરપાલિકાના સ્ટાફ દ્વારા બાળકોને સ્વચ્છતા તથા વિકાસ સપ્તાહના મહત્ત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.ઝાલોદ નગરપાલિકા દ્વારા આવાં કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે.

Share

Related posts

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર અંતર્ગત દાહોદમાં સભા યોજાઈ.

Admin

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પહેલગાંવ ખાતે આતંકવાદના કૃત્યને વખોડી સજ્જડ બંધ પળાયો

gujaratjanekta

ઝાલોદ તાલુકાના નવા ચાકલીયા પ્રાથમિક શાળાના બે શિક્ષકોની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial