Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ચર્ચાઓનો અંત! મંત્રી મંડળના વિસ્તરણ વચ્ચે CMને લઈને આવી મોટી ખબર – જાણો વધુ

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના નવા મંત્રી મંડળને લઈને સસ્પેન્સ જોવા મળી રહ્યું છે, નવા કેબિનેટમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે તેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે સીએમને લઈને સૂત્રો પાસેથી મહત્વની મોટી અપડેટ સામે આવી. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આવતીકાલે એટલે કે 17 ઓક્ટોબર મહાત્મા મંદીર ખાતે સવારે 11 કલાકે નવા મંત્રીઓની શપથ વિધિ યોજાઈ શકે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શપથ લેવડાવશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવે તેવી શકયતા છે. જે. પી. નડ્ડા અને અમિત શાહ 17મી ઓક્ટોમ્બર શુક્રવારના રોજ ગુજરાત આવી શકે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ યથાવત રહેશે કે કેમ તે હજુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે!!

Share

Related posts

જિલ્લા ક્ષય અને HIV. અધિકારીશ્રી આર. ડી.પહાડીયા સાહેબશ્રી સંસ્થાના પ્રમુખશ્રી સંદીપભાઈ શેઠ તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર નીરેન શાહ ના માર્ગ દર્શન

gujaratjanekta

PRESS NOTE : સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર અને એડવોકેટ ઓન રેકોર્ડ ભરત ઠાકોરલાલ મનુબરવાલાએ મનુબરવાલા શાહ મહેતા પાર્ટનર્સ LLP (MSM પાર્ટનર્સ), એડવોકેટ્સ, સોલિસિટર અને એડવોકેટ્સ ઓન રેકોર્ડ લોન્ચ કર્યું

Admin

“માંડવીના ગોધરા ગામે ૧૩.૧૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું”

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial