Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ને મંત્રીમંડળમાં મળ્યું સ્થાન

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા….ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફતેપુરાના ધારાસભ્ય  રમેશભાઈ કટારા ને મંત્રીમંડળમાં સ્થાન મળતા ફતેપુરા તાલુકા સહિત સુખસર તાલુકા અને સંજેલી તાલુકામાં કાર્યકર્તાઓમાં અને આમ પ્રજામાં ખુશીનો માહોલ ખુશીનો માહોલ સર્જાયો હતો ફતેપુરા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા છેલ્લા ત્રણ ટ્રમ થી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા હતા

Share

Related posts

ફતેપુરાતાલુકાના ભોજેલા ના 30 વર્ષીય યુવાનની લાશ મારગાળા નદીમાંથી ઇજાના નિશાન સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર

gujaratjanekta

મોડાસામાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા, મધુસૂદન મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત, ભાજપ પર પ્રહારો

gujaratjanekta

ઝાલોદ તાલુકામાં ઉત્તરાયણના દિવસે બે અલગ અલગ અકસ્માત સર્જાયાછનામૃત્યુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial