વડોદરા શહેરમાં કોફી શોપ, હોટેલ, કાફે, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ કપલ બોકસ બનાવવા પર પ્રતિબંધ
વડોદરા શહેર પોલીસ કમિશનરે શહેરનાં ઘણા વિસ્તારમાં કોફીશોપ, ફોટલો, કાફે રેસ્ટોરન્ટો વિગેરેની આડમાં એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા કપલ બોક્ષ) ઉભા કરી તેમા...

