Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં ‘સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી’ નિમિત્તે “સ્વામી વિવેકાનંદ રમતોત્સવની ઉજવણી કરવામાં આવી.

પંકજ પંડિત

આજ તા.૨૪/૦૧/૨૦૨૪ના રોજ “*‘સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતી’*” નિમિત્તે ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝાલોદ નગરના સંયોજક અભય ભાટીયા દ્વારા ઝાલોદ નગરની શ્રીમતી પી.વી.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ તથા નારાયણી પબ્લિક સ્કૂલના મેદાનમાં “સ્વામી વિવેકાનંદ રમતોત્સવ” ની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં સંગીત ખુરશી,રસ્સાખેચ,લંગડી જેવી પરંપરાગત પ્રાચીન રમતો રમાડવામાં આવી, જેમાં બંને શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના આચાર્ય અને કર્મચારીઓએ સુંદર સહકાર આપ્યોહતો.

Share

Related posts

સુખસર તાલુકાના મોટાબોરીદાના 27 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવતા સારવાર દરમિયાન મોત

gujaratjanekta

દાહોદના ડાન્સ કલાકારને બેસ્ટ ડાન્સ ટીચર થી સન્માન કરાયાં

gujaratjanekta

ઝાલોદ સ્વર્ણિમ સર્કલ થી તાલુકા શાળા સુધી જતા બિસ્માર રસ્તામા ખાયકી થયાના ગંભીર આક્ષેપો લગાવતા નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial