Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા શહેર ના વોર્ડ નંબર ૭ મા બનતો મુખ્ય માર્ગ મા ગંભીર બેદરકારી કોન્ટ્રાકટર નો હવામાં ઉડતો જવાબ!

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી ગોધરા 

 

પંચમહાલ જિલ્લા નુ મુખ્ય મથક ગોધરા શહેરમાં વોર્ડ નંબર ૭ મા સીસી રોડ નુ કામ હાલ ચાલુ અવસ્થા મા છે જે રોડ મા અનેક પ્રકાર ની બેદરકારી જોવા મળી રહી છે.મુખ્ય માર્ગ ના એક જગ્યા નો પૂરો ભાગ ધોવાય ગયો હોય તેમ લાગી રહ્યું છે આ રોડ મા કોન્ટ્રાકટર ની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે આ રોડ મા અનેક ઘરો ની આગળ મોટુ મોટુ તારાવ ભરાયલું હોય તેમ દેખાય રહ્યું છે નગર પાલિકા પ્રશાસણ આંખ આડા કાન કરી બેઠા હોય તેમ લાગી રહ્યું છે કોન્ટ્રાકટર નો હવા મા ઉડતા જવાબ થી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Share

Related posts

ગોધરા શહેર મુસ્લિમ સમુદાય દ્વારા આવનાર વિધાનસભા 2022ની ચૂંટણીને લઈ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ

gujaratjanekta

ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કાર્યક્રમ

gujaratjanekta

બાલાસિનોર ના રૈયોલી ખાતે “સ્વચ્છતા હી સેવા’’ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ દ્વારા યોજવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial