Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેગાવાડા માં ગ્રામ દેવતા ની પૂજાઆખાં દેશમાં ૨૨ મી જાન્યુઆરી ને લઈને જાણે દિવાળી કરતાં પણ અલગ માહોલ છે

રમેશ પટેલ

એવુ લાગે છે જાણે આયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નહીં પરંતુ રામનો જન્મ દિવસ હોય એવો માહોલ જામ્યો છે દેશમાં ઘરે ઘરે જાણે રામ નો નવો અવતાર થયો હોય તેમ દેશ રાજ્ય શહેર તેમજ નાના નાના ગામડાંઓમાં પણ તમામ ઘરે રામના નામની કેશરી ધજા ફરકાવી અને રામ આયેંગે રામ આયેંગે ના ગીતો ગળી અને શહેરમાં ગુંજે છે ત્યરે દેગાવાડા ગામનાં ગામ જનો દવારા તેમના ગ્રામ દેવ અને શ્રાવણ માતાની પૂજા કરી અને વર્ષો જૂના ખૂટને બદલી નવા ખૂટ રોપ્યા તેમજ આખાં ગામમાં માથી યથા શક્તિ યોગદાન એકઠૂં કરી અને તમામ ગામ જનો આજે એકજ જગ્યાએ ભોજન કરસે જેનાથી ગામનાં બધાને મળવાનું થાય તેમજ ગામની આકતા જળવાય અને રામ મંદિર આયોધ્યા જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો આ પ્રસંગે લીમખેડા સજ્જડ બંધ રાખી અને તમામ વેપારીઓ હિન્દુ મુસ્લિમની અકતાનું પ્રતીક પુરૂ પાડ્યું છે આજનાં દિવસે તમામ વેપારીઓએ સ્વેચિક બંધ પાળિયું અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સને હરસોઉલ્લાસ સાથે વધાવી લીધો અને બાળકોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળ્યો બાળકોને પણ તૈયાર કરીને લોકોએ તેમા રામ લક્ષ્મણ સીતાના દર્શન કર્યા હતાવુ લાગે છે જાણે આયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નહીં પરંતુ રામનો જન્મ દિવસ હોય એવો માહોલ જામ્યો છે દેશમાં ઘરે ઘરે જાણે રામ નો નવો અવતાર થયો હોય તેમ દેશ રાજ્ય શહેર તેમજ નાના નાના ગામડાંઓમાં પણ તમામ ઘરે રામના નામની કેશરી ધજા ફરકાવી અને રામ આયેંગે રામ આયેંગે ના ગીતો ગળી અને શહેરમાં ગુંજે છેત્યરે દેગાવાડા ગામનાં ગામ જનો દવારા તેમના ગ્રામ દેવ અને શ્રાવણ માતાની પૂજા કરી અને વર્ષો જૂના ખૂટને બદલી નવા ખૂટ રોપ્યા તેમજ આખાં ગામમાં માથી યથા શક્તિ યોગદાન એકઠૂં કરી અને તમામ ગામ જનો આજે એકજ જગ્યાએ ભોજન કરસે જેનાથી ગામનાં બધાને મળવાનું થાય તેમજ ગામની આકતા જળવાય અને રામ મંદિર આયોધ્યા જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો પ્રસંગે લીમખેડા સજ્જડ બંધ રાખી અને તમામ વેપારીઓ હિન્દુ મુસ્લિમની અકતાનું પ્રતીક પુરૂ પાડ્યું છે આજનાં દિવસે તમામ વેપારીઓએ સ્વેચિક બંધ પાળિયું અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સને હરસોઉલ્લાસ સાથે વધાવી લીધોઅને બાળકોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળ્યો બાળકોને પણ તૈયાર કરીને લોકોએ તેમા રામ લક્ષ્મણ સીતાના દર્શન કર્યા હતા

Share

Related posts

ઝાલોદ નગરના યુવાનની આગવી સૂઝબુઝ થી બસમાં બેસેલ અંદાજીત સિત્તેર જેટલા મુસાફરોની જાન બચાવી

gujaratjanekta

વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ પર અચીવર પ્રિ સાયન્સ સ્કૂલ , લીમડીના 200થી વધારે વિદ્યાર્થીઓએ પિન હોલ કેમેરા બનાવી કેમેરાની રચના સમજી.

gujaratjanekta

ફતેપુરા ખાતેથી બિન આરોગ્યપ્રદ શંકાસ્પદ ડુપ્લીકેટ તેલનો જથ્થો ઝડપાયા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial