ઝાલોદ નગરમાં બાબા શ્યામના ફાગોત્સવ નિમિતે ફૂલો અને રંગોની હોળી રમી ભક્તો ઝુમી ઉઠયા
પંકજ પંડિત- ઝાલોદ. બારસ નિમિતે બાબા શ્યામની ભવ્ય નિશાન યાત્રા તેમજ મહાપ્રસાદનુ આયોજન પણ કરાયુંઝાલોદ નગરમાં તારીખ 20-03-2024 ના રોજ બાબા શ્યામની અગ્યારસ હોવાથી સવારથી...

