વાહન માલિકોએ વાહનોનું રજીસ્ટ્રેશન તા. ૨૬ માર્ચથી તા. ૨૮ માર્ચ સુધીમાં ઓનલાઇન કરવાનું રહેશે
બ્યુરો ચીફ કેતન ભટ્ટ. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી ગરબાડા ચોકડી દાહોદ ખાતે વાહન માલિકોએ તેમના વાહનોનું www.parivahan.gov.in/- પર પસંદગીનો નંબર મેળવવા રજીસ્ટ્રેશન કરાવીને...

