Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

હિન્દી સેકન્ડરી સ્કુલ, જુનિયર રલ્વે ઇન્સ્ટિટયુટ થી સરકાર પટેલ શાળા સુધી મતદાન જાગૃતિ અને વધુ મતદાન થાય તે હેતુ થી પરેલ વિસ્તારમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું.

કિશોર સિંહ સોલંકી.

તારીખ 03/04/2024 ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૪ અંતર્ગત અત્રેની ૧૩૨–દાહોદ (અ.જ.જા) વિધાનસભામતવિસ્તારમાં મતદારોને મતદાન અંગે જાગૃતિ વધે અને વધુ મતદાન થાય તે હેતુથી રેલી નું આયોજન દાહોદ હિન્દી સેકન્ડરી સ્કુલ, જુનિયર રલ્વે ઇન્સ્ટિટયુટ થી સરકાર પટેલ શાળા સુધી કરવામાં હતું. આ રેલીમાં મતદાન વધુ પ્રમાણમાં થાય માટે બેનર્સ સાથે મતદાન માટે મતદારો ને જોડાવવા અપીલ કરવામાં આવી હતી. આ મતદાન રેલી માં મોટી વિધાર્થીઓ જોડાયા અને જાગૃત નાગરિકો જોડાયા હતા. આ રેલીમા નાયબ મામલતદાર શ્રી પ્રજ્ઞેશ કપાસીયા સાહેબ દાહોદ,શ્રી યુદય ભાભોર રેવન્યુ તલાટી મામલતદાર કચેરી દાહોદ, ઝોનલ ઓફિસર શ્રી ડી.પી.પટેલ સાહેબ, ઝોનલ ઓફિસર શ્રી આસિ.પ્રોફેસર સરકારી પોલીટેકનીક દાહોદ, એ.ડી.જોશી સાહેબશ્રી આસિ.પ્રોફેસર, ડી.પી. પુવાર સુ.ઈ,આ.ટી.આઈ.દાહોદ, શ્રી એન.આર.પરમાર સાહેબ સુ.ઈ,આ.ટી.આઈ.દાહોદ, જયેશભાઈ પંચાલ આચાર્ય ઝાલોદ રોડ કન્યા શાળા, શ્રી ત્રિવેદી જીગર પ્રવિણચંદ્ર ભાગ નંબર ૧૬૭ ના બુથલેવલ ઓફિસર, શ્રી સોલંકી અજયભાઈ.સી. ભાગ નંબર ૧૬૮ ના બુથલેવલ ઓફિસર, શ્રી પરમાર હિરેનભાઈ.કે. ભાગ નંબર ૧૬૯ ના બુથલેવલ ઓફિસર,શ્રી રાઠોડ પ્રતાપભાઈ ભાગ નંબર ૧૭૦ ના બુથલેવલ ઓફિસર,શ્રી શર્મા મનીષકુમાર ભાગ નંબર ૧૭૧ ના બુથલેવલ ઓફિસર, શ્રી ડાભી તીમેશકુમાર ભાગ નંબર ૧૭૨ ના બુથ લેવલ ઓફિસર,શ્રી પટેલ બીપીનભાઈ ભાગ નંબર ૧૭૩ ના બુથલેવલ ઓફિસર, શ્રી વાઘેલા નયનાબેન ભાગ નંબર ૧૭૪ ના બુથલેવલ ઓફિસર, શ્રી પુરાણી હિતેશભાઈ ભાગ નંબર ૧૭૫ ના બુથલેવલ ઓફિસર, શ્રી કોટડીયા હિરેનભાઈ ભાગ નંબર ૧૭૬ ના બુથલેવલ ઓફિસર, શ્રી ત્રિપાઠી આશીષકુમાર ભાગ નંબર ૧૭૭ ના બુથલેવલ ઓફિસર,અને સી.ડી.પી.ઓ.ઘટક-૧ તાલુકા પંચાયત દાહોદ સુશ્રી વી.બી. રાવત, શ્રી ગીતાબેન એચ .સોલંકી આંગણવાડી વર્કર ધોબીઘાટ, શિલ્પાબેન સી. ભુરીયા મ.ભ.યો.સંચાલક, હાડા જીતેન્દ્ર બી મ.ભ.યો.સંચાલકશ્રી, સોલંકી કિશોરસિંહ સરકાર માન્ય વ્યાજભી ભાવના દુકાનદાર શ્રી, ધી દા.સ.ખ.વે.સંઘ.લી ફ્રીલેન્ડ ગંજ દાહોદ ના દુકાનદાર શ્રી ગોકુળભાઈ સોયડા, રાજેશભાઈ સોયડા સરકારી વ્યાજભી ભાવના દુકાનદાર શ્રીઓ હાજર રહ્યા હતા. મતદાર રેલીમા ૮૦ વર્ષ વયના મતદારો ને પુષ્પ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ રેલી હિન્દી સેકન્ડરી સ્કુલ, જુનિયર રલ્વે ઇન્સ્ટિટયુટ થી સરકાર પટેલ શાળા થઇ ત્રણ રસ્તા થઇ જુનિયર રેલ્વે ઇન્સ્યુત્યુટ થાય ,સાત રસ્તા થઇ ચાર રસ્તા થઇ હિન્દી સેકન્ડરી સ્કુલ, જુનિયર રલ્વે ઇન્સ્ટિટયુટ થી સરકાર પટેલ શાળા સમાપન આવ્યું હતું.

Share

Related posts

શહેરના રસ્તાઓ પર ખાડા ભલે રહે પણ એક મકાન સુધી રસ્તો બનાવવા નગરપાલિકાએ ₹ ૩ લાખ ખર્ચ કર્યો !! – જાણો વધુ

gujaratjanekta

ગોધરા ખાતે રાજ્યસભા સાંસદશ્રી ડૉ.જસવંતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને આઈ.ટી.આઈ.આચાર્યશ્રીઓ સાથે બેઠક યોજાઇ

gujaratjanekta

આપના પ્રદેશ પ્રમુખની પીએમ મોદી પર ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન, ભારત મા પર નિવેદન કરનાર ‘પાગલ’

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial