Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદસેન્ટ સ્ટીફન થી ઝવેરબાઈ કન્યાશાળા સુધી મતદાન જાગૃતિ અને વધુ મતદાન થાય તે હેતુ થી રેલી નું આયોજન કરવામાં આવ્યું.

.કિશોર સિંહ સોલંકી.

લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૪ અંતર્ગત અત્રેની ૧૩૨–દાહોદ (અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં મતદારોને મતદાન અંગે જાગૃતિ વધે અને વધુ મતદાન થાય તે હેતુથી રેલી નું આયોજન દાહોદ ગોધરા રોડ સેન્ટ સ્ટીફન થી ઝવેરબાઈ કન્યાશાળા સુધી કરવામાં હતું. આ રેલીમાં મતદાન વધુ પ્રમાણમાં થાય માટે બેનર્સ સાથે મતદાન માટે મતદારો ને જોડાવવા અપીલ કરવામાં આવી હતી. આ મતદાન રેલી માં મોટી સંખ્યામાં મતદારો અને વિધાર્થીઓ જોડાયા હતા. આ રેલી માં ઝોનલ ઓફિસર શ્રી પ્રોફ ઈસ્હાક શેખ , પ્રોફ મુદ્દસીર મણિયાર, આસિસ્ટન્ટ ઝોનલ શ્રી એચ એફ સાકીર , શ્રી એ એસ સાદાત, બીએલઓ સુશ્રી નીલમબેન જાદવ, નીલમબેન તિવારી , શ્રી પ્રકાશચંદ્ર પંચાલ, શ્રી પ્રદીપ બારીઆ, સરકારી વ્યાજભી ભાવના દુકાનદાર શ્રીઓ ગોપાલભાઈઅગ્રવાલ, જગદીશચંદ્ર શાહ, પંકજ ડાભી અને કિશોર સોલંકી ઓ હાજર રહ્યા હતા. મતદાર રેલીનું સમાપન ઝવેરબાઈ કન્યાશાળામાં કરવામાં આવ્યું હતું. રેલી ના અંતે મતદાન માટે ઝોનલ ઓફિસર શ્રી પ્રોફ ઈસ્હાક શેખ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા.

Share

Related posts

દાહોદ ખાતે સાંસદજશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, પોસ્ટ કરીને આપી માહિતી

gujaratjanekta

દાહોદ જિલ્લામાં આવેલા ઝાલોદ તાલુકામાં ઘેસવા ગામે એસ એફ ફાય દ્વારા ઘેસવા પ્રાથમિક શાળામાં બાળકો ના ઉચ્ચ ભવિષ્ય ઉજ્જ્વળ બનાવવા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial