Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ દાહોદ જિલ્લાના તરવાડીયા વજા પ્રાથમિક સ્કુલમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ખાતે રંગોળી દ્વારા પ્રેરક સંદેશો અપાયો

બ્યુરો ચીફ કેતન ભટ્ટ.

વિવિધ પ્રવૃતિઓના માધ્યમ થકી મતદાનનું મહત્વ સમજાવતા શાળાના બાળકોદાહોદ:- દેશના ગૌરવ સમાન લોકશાહીનો મહાપર્વ નજીક આવી રહ્યો છે તેમ તેમ દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ મહાપર્વમાં મતદારોનો ઉત્સાહ વધે તેમજ તેઓ વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ માટે અવ નવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લાની તરવાડીયા વજા પ્રાથમિક સ્કૂલ, ખાતે લોકસભા ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત મતદાન જાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. જેમાં ચિત્ર સ્પર્ધા તેમજ રંગોળી દ્વારા મતદાનનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓએ દરેક મતદારોને આગામી ૭મી મેના રોજ લોકસભા ચૂંટણી- ૨૦૨૪માં અવશ્ય મતદાન કરવા આહ્વાન કર્યું હતું.

Share

Related posts

આણંદમાં ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા બુથો પર વધારવા માંગ, ગત વખતે થઈ હતી મારામારી

Admin

રાજ્ય કક્ષાની મહિ‌લા કિસાન મંચ ગુજરાતની ત્રિમાસિક બેઠકનું સમાપન થયું

gujaratjanekta

ફતેપુરા થી કંકાસીયા જતા રોડ પર ઝાડ પડી જતા અવરજવર કરતા વાહન ચાલકોને પડતી મુશ્કેલી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial