ઝાલોદ નગર કેળવણી મંડળ સંચાલિત બી.એમ સ્કૂલનું પરિણામ 89.37% અને પી.વી પટેલ. ગર્લ્સ હાઇસ્કુલનું પરિણામ 98.98% વિક્રમ જનક પરિણામ
પંકજ પંડિત- ઝાલોદ. લાયન્સ ક્લબ સંચાલિત ઈંગલિસ મીડિયમ સ્કૂલની વિદ્યાર્થીનીના 94.29%ઝાલોદ લાયન્સ ક્લબ સંચાલિત ઇંગ્લિશ મીડિયમમા ભણતી વિદ્યાર્થીની કુ. શ્રદ્ધા પંકજકુમાર અગ્રવાલ 94.20% લાવી તેના...

