Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ટોપ ન્યૂઝ

Breaking News ટોપ ન્યૂઝ

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે કરી મુલાકાત – જાણો વધુ

gujaratjanekta
આજ રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી શ્રી ભપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની શુભેચ્છા મુલાકાત કરી હતી.ગત 14મી ડિસેમ્બરે અંબાજી...
Breaking News ટોપ ન્યૂઝ

વડોદરાના મેકેનિકલ ઈજનેરે નાળિયેરના કચરામાંથી બનાવ્યું ટકાઉ ઉત્પાદનનું સંસાધન – જાણો વધુમા

gujaratjanekta
    વડોદરા આધારિત મિકેનિકલ એન્જિનિયર, વિશ્વલ કાંતિલાલ પટેલે ઇનોવેશન અને ટકાઉપણાનો પ્રેરણાદાયી ઉદાહરણ સ્થાપિત કર્યું છે, નારીયેળમાંથી મળતા સુકા તથા લીલા કચરાને વિવિધ પર્યાવરણીય...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગર શ્રી રામમય બન્યું જય શ્રી રામના જયઘોષ સાથે આંતરરાજ્ય સુંદરકાંડ સ્પર્ધાનો ભવ્ય દિવ્ય મહોત્સવ

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ નગર શ્રી રામમય બન્યુંજય શ્રી રામના જયઘોષ સાથે આંતરરાજ્ય સુંદરકાંડ સ્પર્ધાનો ભવ્ય દિવ્ય મહોત્સવબાઇક રેલી, જ્યોત યાત્રા, સંતસંગ અને રાત્રિભર ચાલેલી અવિસ્મરણીય...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા વકીલ મંડળના પ્રમુખ તરીકે પંકજકુમાર પંચાલ ઉપ પ્રમુખ અજીતભાઈ રાઠોડ બિન હરીફ ચૂંટાયા

gujaratjanekta
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા  બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના આદેશ મુજબ ફતેપુરા બાર એસોસિયેશન ના પ્રમુખ ઉપપ્રમુખ સહિત સમગ્ર ટીમ બિન હરીફ ચૂંટાયા હતા જેમાં...
Breaking News ટોપ ન્યૂઝ

પ્રાકૃતિક કૃષિ : હાલોલ તાલુકાના નવા ઢીંકવાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના ખેતરે પહોંચ્યા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

gujaratjanekta
  ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના નવા ઢીંકવા ગામની મુલાકાત દરમિયાન પ્રગતિશીલ ખેડૂત શ્રી લક્ષ્મણભાઈ ખુમાનભાઈ રાઠવાના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લઈ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિશ્ચય પોષણ કીટનું વિતરણ

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ તાલુકામાંજેતપુર ગ્રામ પંચાયત દ્વારા 8 ટીબી દર્દીઓને પોષણ કીટ આપી આરોગ્ય જાગૃતિનો સંદેશદાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત “ટીબી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શ્રી રામ જાનકી ઉ.બુ. આશ્રમ શાળામાં ધોરણ–10ના વિદ્યાર્થીનું શંકાસ્પદ મૃત્યુ

gujaratjanekta
પંકજ પંડિત પરિવારજનોના આક્રંદથી હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા, પોલીસ તપાસ ગતિમાનઝાલોદ તાલુકાના કલજીના–સરસવાણી રોડ ઉપર આવેલ શ્રી રામ જાનકી ઉચ્ચતર બુનિયાદી આશ્રમ શાળામાં આજે તારીખ **19-12-2025...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદમાં ભાગવત ભક્તિ મહોત્સવની ભવ્ય તૈયારી પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે ભાગવત કથા પૂર્વ સમીક્ષા બેઠક યોજાઈ

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ નગરની પવિત્ર ધરા પર આવનાર દિવસોમાં ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કારોથી સરબોર થનારી શ્રીમદ ભાગવત કથાને લઈને તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. આ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સૂખસર પોલીસની સરાહનીય કામગીરી

gujaratjanekta
પંકજ પંડિત સૂખસર પોલીસની સરાહનીય કામગીરીતેરા તુઝકો અર્પણ” અભિયાન હેઠળ ચોરાયેલા મોબાઈલ ફોન અને બાઈક મૂળ માલિકને પરતછ મોબાઈલ અને એક બાઈક પરત આપી સૂખસર...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શહેરા વકીલ મંડળના પ્રમુખ તરીકે અશરફભાઈ પટેલ ઉપ પ્રમુખ ઇન્દ્રજીત બારીઆ ચૂંટાયા

gujaratjanekta
શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના આદેશ મુજબ આજરોજ શહેરા બાર એસોસિયેશન ના પ્રમુખ ની ચુંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે સિનિયર એડવોકેટ...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial