Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શહેરા વકીલ મંડળના પ્રમુખ તરીકે અશરફભાઈ પટેલ ઉપ પ્રમુખ ઇન્દ્રજીત બારીઆ ચૂંટાયા

શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના આદેશ મુજબ આજરોજ શહેરા બાર એસોસિયેશન ના પ્રમુખ ની ચુંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે સિનિયર એડવોકેટ શ્રી અશરફભાઈ પટેલ બહુમતી થીં વિજયી જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ઉપ પ્રમુખ તરીકે શ્રી ઇન્દ્રજીતસિહ બારીઆ અગાઉ બિનહરીફ જાહેર થયા હતા બન્ને હોદ્દેદારો ને ઉપસ્થિત સૌ વકીલ ભાઇ બહેનો એ ફુલહાર કરી વધાવી લઈ અભિનંદન પાઠવ્યા હતા

Share

Related posts

પાટણની ચારેય વિધાનસભા બેઠક પર ભાજપનો વોટશેર વધ્યો , કોંગ્રેસનો ઘટ્યો

Admin

સામાજીક વનીકરણ વિભાગ, દાહોદ ઘ્વારા કિસાન શિબિર અને એફ.પી.ઓ. માર્ગદર્શન કાર્યશાળા યોજાઇ

gujaratjanekta

ઝાલોદમાં પતિ નશો કરીને મારઝૂડ કરતો હોવાથી પરણિતાએ 181અભયમ પાસે મદદ માંગી:

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial