Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ટોપ ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વિદ્યાર્થીઓના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય તેવા ઉત્તમ આશયથી વાર્ષિક ક્વિઝ સ્પર્ધા કસોટી જ્ઞાન કીયોજાઈ

gujaratjanekta
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ એલ પંડ્યા સ્કૂલ અને શ્રીમતી એસ.એમ કુંદાવાલા હાયર સેકન્ડરી સ્કુલ દાહોદ દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ C.M.T.C. કેન્દ્ર ખાતે SAM બાળકોની માતાઓ માટે પોષણ જાગૃતિ કાર્યક્રમ

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદTHR નો ઉપયોગ કરી લાઈવ વાનગીનું નિદર્શન, પોષણ ટોપલીનું વિતરણઆજરોજ ઝાલોદ તાલુકાના ઝાલોદ C.M.T.C. (Community Management of Acute Malnutrition) કેન્દ્ર ખાતે SAM બાળકોની...
Breaking News ટોપ ન્યૂઝ

મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર!! – જાણો વધુમાં

gujaratjanekta
મનરેગાને બદલવા માટે એક નવી ગ્રામીણ રોજગાર યોજના તૈયાર કરવામાં આવી રહી છે. નામથી લઈને કામકાજના દિવસોની સંખ્યા, ચુકવણી અને ભંડોળ પ્રણાલી સુધી દરેક બાબતમાં...
Breaking News ટોપ ન્યૂઝ

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ની પ્રથમ કારોબારી સભા અને ઉત્તર ગુજરાત બ્રહ્મ સમાજનો સ્નેહ મિલન સમારંભ ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ શ્રી શૈલેષ ઠાકરના અધ્યક્ષપણા હેઠળ અંબાજી ખાતે યોજાયો

gujaratjanekta
  14 ડિસેમ્બર ના રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ના નવા અધ્યક્ષશ્રીની પ્રથમ કારોબારી સભા- માં અંબાના સાનિધ્યમાં અંબાજી ખાતે મળી હતી. સમગ્ર ગુજરાત...
Breaking News ટોપ ન્યૂઝ

ગોધરામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી : ગેરકાયદે રેતી – બ્લેક વહન કરતા ૭ ટ્રક ઝડપાઈ : 3.05 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી 12 લોકીની અટકાયત – જાણો વધુમાં

gujaratjanekta
પંચમહાલ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે પાંચ તાલુકાઓમાં દરોડા પાડી ગેરકાયદેસર રેતી ભરેલી સાત ટ્રકો ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં કુલ 3.05 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં...
Breaking News ટોપ ન્યૂઝ

ગોધરામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી : ગેરકાયદે રેતી-બ્લેક વહન કરતા 3 ટ્રેકટર સહિત ૨ ડમ્પર મળી ૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત – જાણો વધુ

gujaratjanekta
પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે મોટી કાર્યવાહી કરી છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સીમલીયા પાસેના નદીના પટ્ટમાં બાતમી ના આધારે છાપો મારતા નદી પાસેથી...
Breaking News ટોપ ન્યૂઝ

અકસ્માત નિવારણ / લુણાવાડા તાલુકાના હાડોદ વરધરી કડાછલા રોડ ઉપર વાહન ચાલકોની સલામતી માટે તળાવની ફરતે ક્રેશ બેરિયર લગાડવામાં આવ્યા – જાણો વધુમાં

gujaratjanekta
મહિસાગર જિલ્લામાં દિવસે દિવસે ટ્રાફીકની સમસ્યાની સાથે સાથે વાહનોની સંખ્યા પણ વધતી જાય છે વધતા વાહનો ના કારણે કેટલીક એવી જગ્યાઓ જ્યાં ભય ની સાથે...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમખેડા તાલુકા ના જાદા ખેરીયા ગામ ના પરમાર ફળિયા માં ગેસ સિલિન્ડર ફાટવાથી અનિચ્છનીય બનાવ બન્યો હતો

gujaratjanekta
તારીખ 25/11/2025 મંગળવાર ના રોજ લીમખેડા તાલુકા ના જાદા ખેરીયા ગામ ના પરમાર ફળિયા માં ગેસ સિલિન્ડર ફાટવાથી અનિચ્છનીય બનાવ બન્યો હતો એમાં આદિવાસી પટેલીયા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

બોરવાણી પીએચસી ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા ૧૬૯ દર્દીઓની કરાઇ તપાસ૧૦૦ દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન

gujaratjanekta
દાહોદ તાલુકાના બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૦૦ દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પ દરમિયાન...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ કલેકટર કચેરી, ખાતે નીતિ આયોગની બેઠક યોજાઈનીતિ આયોગની ટીમ દ્વારા વિવિધ જિલ્લા અધિકારીશ્રીઓ પાસેથી વિભાગીય કામગીરી વિગત અંગે ચર્ચા કરાઈ

gujaratjanekta
દાહોદ જિલ્લા કલેકટર કચેરી, ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ ના અધ્યક્ષ સ્થાને નીતિ આયોગની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન નીતિ આયોગની...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial