ફતેપુરા મામલતદાર નો સપાટો ફતેપુરા તાલુકાના બલૈયા ગામે થી પસાર થતી ગેરકાયદેસર સફેદ રેતી ભરી બિનઅધિકૃત ટ્રક જપ્ત કરી
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા આજરોજ ફતેપુરા મામલતદાર, એન એસ વસાવા ફતેપુરા સર્કલ ઓફિસર અને ટીમ દ્વારા તાલુકાના ગામોની નિયમિત ફેરણી દરમિયાન ફતેપુરા તાલુકાના બલૈયા ગામે આવેલ...

