Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

શ્રી ફતેસિંહરાવ આર્ય અનાથ આશ્રમ ખાતે વિજયા દશમી નિમિતે “રાષ્ટ્રીય ચેતના પર્વ ” ની ઉજવણી

શ્રી ફતેસિંહરાવ આર્ય અનાથ આશ્રમ ખાતે વિજ્યા દશમી નિમિતે “રાષ્ટિય ચેતના પર્વ” ની ઉજવણી ખુબ જ ધામ ધૂમ થી કરવા માં આવી.
આ કાર્યક્રમ માં યોગ શિક્ષક શ્રી પ્રદીપ થદાની સી ડબ્લ્યુ સી ના ચેર પર્સન શ્રી શંકરલાલ ત્રિવેદી, પ્રાકૃતિક ખેતી અને વિશ્વામિત્રી બચાવો અભિયાન ના રાજુભાઈ ઠક્કર, આર્યસમાજ ના પ્રધાન શ્રી રાજેન્દ્રપાલ વર્મા, સંસ્થા ના પ્રધાન શ્રી કૃષ્ણકુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ નુ સંચાલન સંસ્થા ના મંત્રી શ્રી પ્રહલાદ ઠાકરે કર્યું હતું. કાર્યક્રમ નુ સંપૂર્ણ આયોજન તથા વ્યવસ્થા શ્રી ચિરાગભાઈ શાહે કરી હતી.
સંસ્થા ના બાળકો ને પ્રશિક્ષણ આપવા દિલ્હી થી આચાર્ય શ્રી સત્યમ આર્ય જી ખાસ પધાર્યા હતા. જેમાં બાળકો એ સર્વાગ સુંદર વ્યાયામ, ભૂમિ નમસ્કાર. સૂર્ય નમસ્કાર, ચંદ્ર નમસ્કાર, રોપ મલખમ, ભૂમિ મલખમ, લાઠી, કરાટે, તથા કમાન્ડો ટ્રેનિંગ જેવા કરતાબો બતાવી ને લોકો ને મંત્રમુગ્ધ કર્યા હતા.

Share

Related posts

ગોધરા શહેર વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલરો ની બેદરકારી મુખ્ય માર્ગો ઉપર ગંદગી નું સામ્રાજ્ય

gujaratjanekta

આદિજાતિ પટેલીયા પરિવાર વડોદરા ના મેમ્બર દ્વારા મેડિકલના સાધનો તેમજ અન્ય સુવિધાઓ મેનેજર શ્રી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાદરા, વડોદરા દ્વારા પાંચવાડા અને ગાંગરડી ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએસસી ને અર્પણ કરવામાં આવ્યા.

gujaratjanekta

ગુજરાત PWD કોરીકલ એસોસીયેશનના સમર્થનમાં વિરોધપક્ષના નેતા અમીતભાઈ ચાવડા દ્વારા મુખ્યમંત્રીશ્રીને રજુઆત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial