ઝાલોદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા આવતી ક્રૂઝર ગાડીને નડ્યો અકસ્માત તમામ ઇજાગ્રસ્તોને સંતરામપુર હોસ્પિટલમાં દાખલ કરાયા
પંકજ પંડિત ઝાલોદ ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે મતદાન કરવા અમદાવાદથી ઝાલોદ તરફ ક્રુઝર ગાડી લઈને આવતા તેર વ્યક્તિઓને સંતરામપુર બાયપાસ રોડ પર મુરલીધર સ્કૂલ નજીક...

