Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે દ્વારા અલગ અલગ શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

પંકજ પંડિત

ઝાલોદ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ રૂપાખેડા પ્રાથમિક શાળા,વગેલા મુખ્ય પ્રાથમિક શાળા, લીલવાદેવા પ્રાથમિક શાળા, સીમલખેડી પ્રાથમિક શાળા,કુણી પ્રાથમિક શાળા અને ખારવાની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અંતર્ગત પ્રવેશપાત્ર બાળકોને કુમકુમ તિલક કરી ઉલ્લાસભેર સ્વાગત સાથે શાળામાં પ્રવેશ કરાવ્યો અને તેજસ્વી બાળકોનું સન્માન કર્યું.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં સ્માર્ટ ક્લાસની માંડીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાયાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને શિક્ષકો-વાલીઓ સૌના પ્રયાસથી આવતીકાલનું ભવિષ્ય એવા ગુજરાતના બાળકો પાયાનું જ્ઞાન મેળવે તે માટે આ પ્રવેશ ઉત્સવ ખરા અર્થમાં શિક્ષણનું મહાપર્વ બની રહ્યો છે.આ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ,શિક્ષકો,વાલીઓ અને મોટી સંખ્યામાં પ્રવેશપાત્ર બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા નગરજનોનેસરકારવિવિધકલ્યાણકારી યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કરાયો

gujaratjanekta

ભગવાન પરશુરામનો જન્મોત્સવ અક્ષય તૃતીયા ની મધ્ય ગુજરાતમાં થયેલી ભવ્યાતી ભવ્ય ઉજવણી

gujaratjanekta

ગુજરાત ઈલેક્શન 2022 : કોંગ્રેસના ધારાસભ્ય પર થયેલા હુમલા અંગે રઘુ શર્માનું નિવેદન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial