તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ડૉ કુબેરભાઇ ડિંડોર ના અધ્યક્ષ સ્થાને યોજાયો
સાહિલ શેખ – પત્રકાર જિલ્લા રમત ગમત અધિકારીશ્રી હર્ષાબેન બા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ની કચેરી મહીસાગર તથા મામલતદાર શ્રી ની કચેરી સંતરામપુરના માર્ગદર્શન હેઠળ...

