ઝવેરબાઈ કન્યા શાળા દેસાઇવાડ ખાતે નવા મતદારો અને 80 વર્ષ થી વધુ વયના મતદારોઓનું સમ્માન અને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
કિશોર સિંહ સોલંકી ઝવેરબાઈ કન્યાશાળામાં મતદાર યુવા જાગૃતિ અને નવા મતદારોઓનું સન્માન કાર્યક્રમમાં મામલતદારશ્રી મનોજભાઈ મિશ્રા સાહેબ,કપાસિયા સાહેબ, ઝોનલ ઓફિસર સાહેબ શ્રી પ્રો. એમ.એ.શેખ અને...

