ઝાલોદ નગરના સિંધી સમાજના યુવક દ્વારા રક્તદાન કર્યું તેમજ મૃત્યુ બાદ શરીરને મેડિકલ ટીમને દાન આપવા સંકલ્પ લીધો
પંકજ પંડિત- ઝાલોદ. ઝાલોદ નગરના સિંધી સમાજના યુવક એવા મહેંદ્રકુમાર ભગવાનદાસ બંબાણી દ્વારા નગરના સામાજિક કાર્યકર્તા મનિષભાઈ પંચાલના કહેવાથી ગરાડુ-1 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા સગર્ભા એવા...

