લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ દાહોદમાં જે. એન્ડ આર. બી. એડ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
બ્યુરો ચીફ કેતન ભટ્ટ. દાહોદ : ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૪ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ તા.૦૭ મી મેના રોજ ગુજરાતમાં મતદાન...

