Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ભાજપ પક્ષ સાથે સંકળાયેલા પ્રોફેસર નો લોકસભાની ચૂંટણીમાં માં ઓડર થતા સ્થાનીક જનતા મા ભારે રોષ !!

વડોદરા યુવા ભાજપ પ્રભારી, મહીસાગર જીલ્લા સંયોજક, તેમજ 2012 થી લુણાવાડા વિધાનસભાની ભાજપ માં ટિકિટ માંગતા પ્રો હર્ષ દવે નો ચુંટણી ની કામગીરી માં ઓર્ડર થતાં ચૂંટણી પંચ સામે અનેક સવાલો ઉભા થયા છે?!!

ન્યાયિક અને તટસ્થ ચૂંટણી થાય તે માટે આવા પક્ષ સાથે જોડાયેલાં વ્યક્તિઓને ચૂંટણી ની કામગીરી માંથી બાકાત રાખવામાં આવે ને ચુંટણી ની કામગીરી સોંપાય નહીં તેવી લોક માંગ ઉઠી છે.
ચુંટણી પંચ દ્વારા આ મુદ્દે ત્વરીત તપાસ હાથ ધરી ને ચુંટણી તટસ્થ અને ન્યાયીક થાય તે માટે જરૂરી કાર્યવાહી કરશે ખરી?

Share

Related posts

ઝાલોદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા આવતી ક્રૂઝર ગાડીને નડ્યો અકસ્માત તમામ ઇજાગ્રસ્તોને સંતરામપુર હોસ્પિટલમાં દાખલ કરાયા

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિત્તે એકતાના શપથ લેવામાં આવ્યા

gujaratjanekta

ચોરી ઉપર સે સીનાજોરી : નમનાર ગામે હુમલાના બનાવમાં POLICE ની સાઠંગાંઠમાં ફરિયાદ !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial