ઝાલોદ તાલુકાની લીમડી પોલીસે એક જ દિવસમાં બે વિદેશી દારૂના કેશ ઝડપી પાડયા : 675905 નો મુદ્દામાલ ઝડપી પાડયો
પંકજ પંડિત- ઝાલોદ. ઝાલોદ તાલુકાના લીમડી મથકના પી.એસ.આઇ વી.જે.ગોહેલ ગુનાહિત પ્રવૃતિ કરનાર ઈસમો તેમજ ગેરકાયદેસર રીતે દારૂની હેરફેર કરનાર ઈસમો પર નજર રાખી અટકાવવા પેટ્રોલિંગમા...

