ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેક પોસ્ટ પરથી 2,03,600 વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોની અટકાયત કરાઈ
પંકજ પંડિત ઝાલોદ ઝાલોદ તાલુકાના પી.એસ.આઇ એમ.એમ.માળી પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમા હતા તે સમયે તેમને રાજસ્થાન તરફથી ફોર વ્હીલર ગાડી ટાટા અલ્ટ્રોસ GH-06-PH-8741 મા વિદેશી...

