Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા, સંજેલીમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકાશે

બ્યુરો ચીફ કેતન ભટ્ટ.

દાહોદ : સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા, સંજેલીમાં પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૨૪ માં ચાલતા ટ્રેડ જેવા કે વેલ્ડર, સુઇંગ ટેકનોલોજી (સીવણ), કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ(કોપા), ફીટર, વાયરમેન, ઇલેક્ટ્રીશીયન, મિકેનીક ડીઝલમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા તા. ૦૧-૦૪-૨૦૨૪ થી તા. ૧૩-૦૬-૨૦૨૪ સુધી ચાલુ રહેશે. ફોર્મ ભરવા માટે http//itiadmission.gujarat.gov.in ની વેબ સાઈટ પર જઈને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકાશે. વધુ માહિતી માટે સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા, સંજેલીનો રૂબરૂ સંપર્ક કરવા ઔધોગિક તાલીમ સંસ્થા, સંજેલીના આચાર્યશ્રીએ જણાવ્યું છે.

Share

Related posts

કોરોના મોકડ્રીલ : જુનાગઢ જીલ્લામાં કોરોનાને લઈ ને તંત્રની જાગૃતા

Admin

દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસ અને ગણેશ પંડાલ પ્રતિયોગીતા માટે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.

gujaratjanekta

પંડિત મુસ્તફા દારા શિકોહની પરંપરાને આગળ વધારી રહ્યા છેરૂમી જાફરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial