ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે રાજકોટના યુવક પાસે લગ્નની લાલચની આડમાં રૂપિયાની માંગણી : માંગણી પુરી ન થતાં યુવકને ઢોર માર માર્યો
પંકજ પંડિત ઝાલોદ યુવકનું દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત રાજકોટ ખાતે રહેતા બે ભાઈઓ રમેશ કરમશી ડાગરેચીયા અને મૂકેશ જે ગેરેજનુ કામ કરી...

