Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

દાહોદ તાલુકામાં ભારે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરતા દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી.

સોલંકી કિશોરસિંહ,

દાહોદ વિસ્તારમાં ભારે વાવાઝોડા અને વરસાદના કારણે લોકો ને થયેલ નુકસાન આવી પરિસ્થિતીના પગલે દાહોદ તાલુકા ના વિવિધ સ્થળો એ નુકસાન થયેલ આવાસો નું રુબરુ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી નિરીક્ષણ કરી અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈને તેમની પરિસ્થિતિથી વાકેફ થઈને લોકોને હૈયાધારણા આપી હતી.સરકાર તમારી પડખે હોવાનું જણાવી આ મુશ્કેલ સમયમાં સમગ્ર તંત્ર આપની સાથે છે અને સંબધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા હતા, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ.

Share

Related posts

અમદાવાદ ખાતે યોજાયેલ 14 માં ખેલમહાકુંભમાં વડોદરાના કાવ્ય સક્સેનાએ લોન ટેનિસમાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ – જાણો વધુમા

gujaratjanekta

35 લાખનું દેવું – કેનેડા 2 વર્ષ પહેલા ગયેલી ભારતીય યુવતીનું મોત – જાણો વધુ

gujaratjanekta

ગોધરા શહેર માં MD HOM ડોક્ટર અનવર કાચબા તેમજ ડોકટર સકીના જીનવાલા દ્વારા આડેધડ પૈસા લેવાતા હોવાની લોક ચર્ચાઓ!!!!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial