શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓનો વેલકમ સમારોહ યોજાયો
શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓનો વેલકમ સમારોહ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના VC પ્રો.પ્રતાપસિંહજી ચૌહાણ...

