Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News

દાહોદના વરોડ ટોલ નાકા જોડે સર્જાયો ગમખ્વાર અકસ્માત

દાહોદના વરોડ ટોલ નાકા જોડે સર્જાયો ગમખ્વાર અકસ્માતફોર વ્હીલર ગાડી અને મોટર સાયકલ વચ્ચે સર્જાયો અકસ્માતમોટર સાયકલ પર સવાર 2 સગા ભાઈઓનાં ઘટના સ્થળે મોતરક્ષાબંધનનો પવિત્ર તહેવાર ફેરવાયો માતમમાંફોર વ્હીલર ગાડીનો ચાલક અકસ્માત સર્જી ફરારબનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરીએક જ પરિવારના 2 દીકરાના મૃત્યુથી પરિવારમાં ગમગીની છવાઇ

Share

Related posts

પીવી સિંધુએ ભારતને અપાવ્યો 19મો ગોલ્ડ મેડલ : કોમનવેલ્થમાં ભારતને ગોલ્ડન સફળતાઓ – જાણો વધુ

gujaratjanekta

રાષ્ટ્રિય એકતા દિવસ : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ

gujaratjanekta

ખેડૂતો માટે નવું જ્ઞાન: વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન 

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial