વડોદરા: વોર્ડ-૫ના કોર્પોરેટર તેજલબેન વ્યાસ દ્વારા ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને તિલક કરી પરીક્ષા માટેની શુભકામનાઓ પાઠવવામાં આવી
આજથી રાજ્યભરમાં ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવા હેતુથી વડોદરા શહેરના વોર્ડ-૫ના કોર્પોરેટર તેજલબેન વ્યાસ...

