Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા મામલતદાર કચેરી દ્વારા ઘરેલુ ગેસ વપરાશનું બોટલ નો ઉપયોગ કોમર્શિયલમાં ઉપયોગ થતા ઝડપી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં ઘરેલુ ગેસ વપરાશનો બોટલ નો ઉપયોગ કોમર્શિયલ માં ઉપયોગ થતા હોવાની બાતમી ફતેપુરા ના નાયબ મામલતદાર પુરવઠા ચૌધરીને જાણ થતા સ્થળ પર પહોંચી બે ગેસના બોટલો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા નગરમાં ભરકાદેવી આઇસ્ક્રીમ નામની દુકાનમાં ચાઈનીઝ મનચુરીયન નુડલ ફાસ્ટ ફૂડનું વેચાણ કરતા પ્રોપાઇટર સંપટભાઈ પટેલ ઘરેલુ ગેસના બોટલ નો ઉપયોગ કોમર્શિયલ ઉપયોગ કરતા હોય નાયબ મામલતદાર પુરવઠા ચૌધરીએ આકસ્મિત તપાસ હાથ ધરી ઇન્ડિયન ગેસ બોટલ એક અને એચપી ગેસ બોટલ એક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી ઘરેલુ ગેસ બોટલનો ઉપયોગ કોમર્શિયલમાં ઉપયોગ કરતા હોવાના દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે

Share

Related posts

ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામે ઢોર ચરાવવા જતા બે બાળકોનું તળાવના પાણીમાં ડૂબી જતાં મોત

gujaratjanekta

ઝાલોદ નગરમાં ડૉ બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવી

gujaratjanekta

લીમડી મુકામે દાહોદ રોડ પર ભેંસો ચરાવવા ગયેલ ઈસમને બુલેટ પર આવેલ બે અજાણ્યા શખ્સો લુંટ કરી નાસી છુટયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial