Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ લાયન્સ ક્લબ દ્વારા ચાલતી બ્રાઇટ ઇંગલિશ અને ગુજરાતી માધ્યમ ના વિધાર્થી ઓએ કરાટે યેલો ઓરેન્જ અને બ્લુ બેલ્ટ ની પરીક્ષા આપી

જય ભારત સાથે જાણવાનું કે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ઝાલોદ લાયન્સ ક્લબ દ્વારા ચાલતી બ્રાઇટ ઇંગલિશ અને ગુજરાતી માધ્યમ ના વિધાર્થી ઓ એ કરાટે યેલો ઓરેન્જ અને બ્લુ બેલ્ટ ની પરીક્ષા આપી આ પરીક્ષા ગુજરાત મધ્ય પ્રદેશ ના ચીફ ટેકનિકલ ડાયરેક્ટર અને વાડો ઇન્ટરનેનલ કરાટે ફેડરેશન ચીફ દાહોદ ના ડો સૈયદ નિઝામુદ્દીન કાઝી દ્વારા લેવા માં આવી વિદ્યાર્થી ઓ ને તાલીમ શાળા ના કરાટે ટીચર બ્લેક બેલ્ટ ઉમેશ મહાવીર દ્વારા આપવા માં આવી હતી

Share

Related posts

આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર : હોસ્પિટલના ડોક્ટરનો લૂલો બચાવ – જાણો વધુ

gujaratjanekta

ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ચચાાસ્પદ રાયોટીંગના ગુન્હા મુખ્ય સુત્રધાર જાકીર અહેમદ જભા ને મહારાષ્ટ્ર રાજયના ભીવંડી ખાતેથી ઝડપી પાડતી પંચમહાલ-ગોધરા એલ.સી.બી/એસ.ઓ.જી. પોલીસ

gujaratjanekta

કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં હિટવેવને લઈને બેઠક યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial