ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા મહિલાઓ માટે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો
મહિલાઓમા બ્રેસ્ટ કેન્સર અંગે સજાગતા અને જાગૃતિ વધે તેવો મુખ્ય ઉદ્દેશભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજસિંહ દ્વારા YOUWECAN ફાઉન્ડેશન ચલાવે છે આ ફાઉન્ડેશન દ્વારા મુખ્યત્વે મહિલાઓને થતા...

