Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા અને ઝાલોદ તાલુકામાં કુલ 40 જેટલી ટીમો દ્વારા 1071 વીજ કનેક્શન નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકામાં GUVNL અને MGVCL ની ટીમો દ્વારા ડુંગર , સલરા, ઢઢેલા , નાની બારા, ઘુઘસ જેજીવાય ફીડર પર આવતા કુલ 45 ગામોમાં 824 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 125 વીજ જોડાણ માં વીજ ચોરી ઝડપી પાડવામાં આવેલ હતી. જેની વીજ ચોરીનું અંદાજિત બિલ રૂપિયા 28.2 લાખ જેટલું થાય છે.
ઝાલોદ તાલુકામાં કુલ 247 જોડાણ ચેક કરવામાં આવ્યા જેમાંથી 49 જોડાણ ચોરી કરતા સામે આવ્યા જેની વીજ ચોરીની રકમ આશરે 7.0 લાખ થાય છે.
આમ કુલ 40 ટીમો દ્વારા 174 કનેક્શન વીજ ચોરી કરતા રંગે હાથ ઝડપાયેલ છે. જેની વીજ ચોરી ની રકમ આશરે ૩૫. ૨૦ લાખ રૂપિયા થાય છે. જેથી આજુબાજુના વિસ્તારોમાં વીજ ચોરી કરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે.

Share

Related posts

ઝાલોદની આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દેવગઢ બારીયા આઈ. ટી.આઈ. ખાતે નવીન મતદારોને મતદાન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું

gujaratjanekta

મહીસાગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓનો અશ્રુભીની આંખે વિદાય-સત્કાર સમારંભ યોજાયો – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial