ઝાલોદ પોલીસને મળી મોટી સફળતા : વિદેશી દારૂનો 1,52,71,776 નો વિદેશી દારૂ ઝડપાયોએક વ્યક્તિની અટકાયતી અન્ય ચાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો
પંકજ પંડિત ઝાલોદ ડીવાય.એસ.પી ડી.આર.પટેલને મળેલ હતી કે રાજસ્થાનના મોનાડુંગર થઈ એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં બુટલેગરો દ્વારા ઠાલવવામાં આવી રહેલ તેને લઈ...

