Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નીરગુડે દ્વારા ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે સામાન્ય ગ્રામપંચાયત દફતર તપાસણી કરી સાથે ગામની આકસ્મિક મુલાકાત લીધી હતી

દાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નીરગુડે દ્વારા ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે આકસ્મિક મુલાકાત કરી ગ્રામપંચાયત કચેરીમાં સામાન્ય દફતર તપાસણી કરી સાથે ટાઢા ગોળા ગ્રામપંચાયત ખાતે આવેલા ગ્રામજનો સાથે સંવાદ કરી કામના વિકાસ લક્ષી બાબતે તેઓના પ્રતિભાવ જાણ્યા હતાંટાઢાગોળા ગ્રામપંચાયત કચેરીના તમામ સ્ટાફને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યુંઆકસ્મિક મુલાકાત ઝાલોદ પ્રાંત અધિકારીશ્રી એ કે ભાટીયા, મામલતદારશ્રી એસ એમ પરમાર, ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીશ્રી કે એચ ગઢવી, નાયબ મામલતદાર શ્રી ચિરાગ અમલીયાર, રેવન્યુ તલાટી શ્રી પી એ મકવાણા, ટાઢાગોળા તલાટી કમ મંત્રી શ્રીમતી જયાબેન ડામોર, તાલુકા પંચાયતનાં સર્કલ ઓફીસર શ્રી યોગેશ સંગાડા, ટાઢા ગોળા ગામનાં આગેવાનો તેમજ ગામજનો ઉપસ્થિત રહ્યા હતા

Share

Related posts

કેરી રસિકો માટે માઠા સમાચાર ! કેરીના પાકમાં મધિયો નામનો રોગ આવતા ખેડૂતોએ શું કહ્યું , વાંચો અમારા અહેવાલમાં

Admin

લીમખેડા તાલુકા ના જાદા ખેરીયા ગામ ના પરમાર ફળિયા માં ગેસ સિલિન્ડર ફાટવાથી અનિચ્છનીય બનાવ બન્યો હતો

gujaratjanekta

ઝાલોદ ખેડુતોને યોગ્ય સમયે ખાતર મળી રહે તેમજ કાળા બજારી અટકાવવા કરાઈ રજૂઆત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial