તરસાલી આઇ ટી આઇ વડોદરા ખાતે રોજગાર એપ્રેન્ટિસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે
વડોદરામાં મોડેલ કરીઅર સેન્ટર, મદદનીશ નિયામક (રોજગાર)કચેરી, તરસાલી, વડોદરા દ્વારા મોડેલ કરીઅર સેન્ટર, મદદનીશ નિયામક રોજગારની કચેરી,આઈ ટી આઈ કેમ્પસ, તરસાલી, વડોદરા ખાતે તા. ૦૬-૦૧-૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે રોજગાર...

