આજ રોજ દાહોદ શહેરના સિટી વિસ્તારના ગોધરા રોડ ખાતે સંકલ્પ યાત્રાનો શુભઆરંભ કરવામાં આવ્યો
સોલંકી કિશોર સિંહ દહોદ શહેરની ગોધરા રોડ ખાતે મોદી સરકારની ગેરંટી સંકલ્પ યાત્રામા દાહોદ જિલ્લા બીજેપી પ્રમુખ શંકરભાઈ અમલિયાર સાહેબ,દાહોદ 132 વિધાન સભાના ધારાસભ્ય કનૈયાલાલ...

