Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ રાધે ગાર્ડન પાર્ટી પ્લોટમાં (ABMMS)અખિલ ભારતીય મારવાડી મહિલા સમાજનું સંમેલન યોજાયું

સોલંકી કિશોર

દાહોદ શહેર વિસ્તારના રાધે ગાર્ડન પાર્ટી પ્લોટમાં અખિલ ભારતીય મારવાડી સમાજ મહિલા સંમેલન સાથે સાથે મહિલાઓ ને લગતા એક્સાબિસન ના સ્ટોલ ડ્રેસ,કપડાં ,જ્વેલરી વિવિધ પ્રોડક્ટોના સ્ટોલ ખાણીપીણીની સ્ટોલોનું પણ આયોજન કરવામાંઆવ્યું હતું આ સંમેલન માં દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલ,અને મારવાડી સમાજના આયોજક એવા હિતિષાબેન રાઠી ,સુનિલભાઈ ખંડેલવાલ અને મારવાડી સમાજના મહિલાઓ અને ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ આ આયોજન હાજર રહિયા, આ અખિલ ભારતીય મારવાડી સમાજ સંમેલનમાં નાના બાળકો માટે ડાન્સ પ્રોગ્રામ મીમીક્રી ફેશન શો જેવા નું આયોજન કરવામાં આવ્યું હતું.
અખિલ ભારતીય મારવાડી મહિલા સંગઠન દ્વારા આયોજિત વિન્ટર મેળા માં વુમનીયા ગ્રૃપ તથા પંચાલ સમાજ ની બહેનો દ્વારા અંગદાન વિષય પર નાટક રજુ કરવામા આવ્યુ,
ઊપસ્થિત તમામ લોકોને અંગદાન માટે શપથ લેવડાવવામા આવ્યા હતા.અખિલ ભારતીય મારવાડી મહિલા સંગઠન ની બહેનોનો આભાર માની તેમના થકી અમને અંગદાન વિષય લોકો સમક્ષ મૂક્યો હતો.

Share

Related posts

શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી, વિંઝોલના પાંચમા યુવક મહોત્સવનો સમાપન સમારંભ યોજાયો

gujaratjanekta

રાજકોટ મોરબી વચ્ચે રમાંથી ક્રિકેટ ટુર્નામેન્ટમાં માથાકૂટ: એક બીજા પર બેટ વડે કર્યો હુમલો

Admin

મોઢ જ્ઞાતિ સમસ્ત પંચ,દાહોદ અંતર્ગત શ્રી મોઢેશ્વરી કેળવણી મંડળ દાહોદ દ્વારા આયોજિત સંસ્કાર સિંચન કાર્યક્રમ સમાજની વાડીમાં રાખવામાં આવ્યો હતો.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial