Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ટોપ ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આજરોજ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાની શરૂઆત

gujaratjanekta
આજરોજ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાની શરૂઆત નિમિત્તે ભારતીય જનતા પાર્ટી, દાહોદ શહેર દ્વારાનવજીવન ગર્લ્સ સ્કૂલ બિલ્ડિંગ ખાતે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવાનો વિશેષ કાર્યક્રમ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સુખસર પોલીસ સ્ટેશનની જનરક્ષક 112 ની ટીમે કરી પ્રશંસનીય કામગીરી

gujaratjanekta
ફતેપુરા  શબ્બીરભાઈ સુનેલવાલા સુખસર પોલીસ સ્ટેશનની જનરક્ષક 112 ની ટીમે કરી પ્રશંસનીય કામગીરીઅકસ્માત સમયે સમયસર જનરક્ષક 112 ની મળતી સેવાઓ લોકોના જીવન બચાવવામાં બની મહત્વપૂર્ણ*સંતરામપુર...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકામા તાલુકા યોગ શિબિર યોજાઇ..

gujaratjanekta
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં ખુબ જ ઉર્જાવાન પ્રેરણા સ્ત્રોત આદરણીય યોગ સેવક શીશપાલજીના માર્ગદર્શન હેઠળ ઝોન -3 નાં ખુબ જ ઉત્સાહિત આદરણીય ઝોન કોઓર્ડીનેટર...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદના લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીજીની મહત્વની બેઠકયોજાઈ

gujaratjanekta
દાહોદના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી જી ની વિશેષ ઉપસ્થિતિમાં, જિલ્લા ભાજપા ના મહામંત્રી તથા દાહોદ વિધાનસભાના પ્રભારી મહામંત્રી શ્રી બાબુતસિંહ ચૌહાણ જી, જિલ્લા ભાજપાના...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનીમનકી બાતનો કાર્યક્રમ

gujaratjanekta
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ની “મન કી બાત” નો કાર્યક્રમ જિલ્લા ભાજપાના ઉપપ્રમુખ વિનોદભાઈ રાજગોર, શહેર પ્રમુખ અર્પિલ શાહ, શહેર ઉપપ્રમુખ હિતેશ જેઠવાણી ની વિશેષ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાની ઘટક-૧ના વાંદરિયા-૧, નાનીચરોલી-૨ તથા બારસલેડા-૩ આંગણવાડી કેન્દ્રોનું કરાયું નવીનીકરણ

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રોને વધુ સુદ્રઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવાના હેતુથી ૧૬ જાન્યુઆરીથી ૧૬ ફેબ્રુઆરી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા માં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે શિવ જયંતિ મહોત્સવ ઉજવાયો

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈસુનેલવાલા ફતેપુરા પાછલા પ્લોટ માં આવેલ બ્રહ્માકુમારી  વિશ્વવિદ્યાલય ખાતે  શિવ જયંતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું ફતેપુરા બ્રહ્માકુમારી સંચાલિકા દીદી નીતા દીદી પ્રસંગને અનુરૂપ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મતદાસ્યાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ સંદર્ભે તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ.

gujaratjanekta
સોલંકી કિશોરસિંહ, મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ સંદર્ભે નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠકભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭/૧૦/૨૦૨૫ના પત્ર...
Breaking News ટોપ ન્યૂઝ

સરસ્વતીનું ધામ કે બૉલીવુડનું પ્રોડક્શન હાઉસ? પારુલ યુનિવર્સિટીમાં નોરા ફતેહીના ઠુમકા સામે ઉઠ્યો જનઆક્રોશ – જુઓ VIDEO ?!!

gujaratjanekta
મળતી માહિતી મુજબ વડોદરા ની પારુલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાઈ છે. પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી દ્વારા ટૂંકા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સતત ચોથા વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ ગોધરા રોડ દાહોદ ખાતે થી ૐ નમઃ શિવાયના નાદ સાથે શિવજીની સવારી કાઢવામાં આવી હતી.

gujaratjanekta
સોલંકી કિશોરસિંહ, દાહોદ નીલકંઠેશ્વર મહાદેવ ખાતેથી સતત ચોથા વર્ષે પણ શિવજીની સવારી નું ભવ્ય આયોજન નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું જેમાં દાહોદ ના શિવ...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial